સુપ્રસિધ્ધ ગાયક કલાકાર રાજદીપ બારોટ તથા વનિતા બારોટ તેમની ટીમ સાથે માતાજી ના દર્શન માટે આવેલ હતા
આજ રોજ મોગલધામ પ્રાંસલી ખાતે સુપ્રસિધ્ધ ગાયક કલાકાર રાજદીપ બારોટ તથા વનિતા બારોટ તેમની ટીમ સાથે માતાજી ના દર્શન માટે આવેલ હતા તેમણે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.....
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો